ગાજર ડિઝર્ટ (Carrot Dessert Recipe In Gujarati)

ગાજર ડિઝર્ટ (Carrot Dessert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને છાલ કાઢી નાખવા પછી તેને ખમની ને રેડી કરવા પછી 1 કડાઈ માં ઘી મૂકી તેમાં ખમણેલું ગાજર નાખી ને થોડી વાર શેકવું
- 2
તે થોડુ શેકાઈ જાય એટલે તેમાં 500 મીલી દૂધ ઉમેરવું તેને સતત હલાવતા રહો લગભગ દૂધ બળી જાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં 250 ગ્રામ ખાંડ મેળવીને હલાવવું
- 3
તેનું પણી બળી જાય ત્યાં સુધી તેને હલાવવું પછી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરો ને થોડી વાર રેવા દેવું પછી તેને એક બોઈલ માં કાઢી લેવા
- 4
ત્યાર બાદ ફરી એક કડાઈ લેવી તેમાં 1 કોથરિ દૂધ ઉકાળવા મુકો તે થોડુ ગરમ થઇ પછી તેમાં 3 સ્લાઈઝ બ્રેડ ની કોર કાપી ને mixer જાર માં ક્રશ કરો ને તે દૂધ માં ઉમેરો પછી મિલ્ક પાઉડર મિક્સ કરી ને થોડી 2 ચમચી ખાંડ ઉમેરી ને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરવા ને ગેસ પરથી ઉતારી લેવું ને થોડુ ઠંડું થવા દો
- 5
હવે એક કાચ ના બાઉલ માં પેલા થોડો ગાજર નો હલવો નાખી ને એના પર તૈયાર કરેલ દૂધ નું ડિઝર્ટ ઉમેરવું ફરી હલવો નાખી ને તેના પર ફરી બીજી લેયર દૂધ નું ઉમેરવું ને તેના પર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો તો તૈયાર 6 મસ્ત ગાજર નું ન્યૂ version of carrot dessert.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (5)