શીંગદાણા ગોળ ની ચીક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સિંગદાણાને શેકીને તેના ફોતરા ઉતારી લેવા.
- 2
એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે ગોળ તેમાં ઉમેરવો. લાલાશ આવી જાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ તેમાં સીંગદાણા ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેને પ્લેટ ફોર્મ પર ઘી લગાવી પાથરી લેવું અને વેલણ થી વણી લેવું. ત્યારબાદ તેના કાપા પાડી લેવા. તૈયાર છે સીંગદાણાની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397530










ટિપ્પણીઓ