કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

ખીચડી ગુજરાતીઓની ઓળખાણ છે
ખીચડા ની વાત આવે તો દરેક ગુજરાતીના મોંમાં પાણી આવે છે
તેમાં અલગ-અલગ પ્રકારના અનાજ અને લીલા દાણા ભરપૂર ડ્રાયફ્રુટ અને સૂકા તેજાના મસાલા નો ઉપયોગ કરવા માં આવે છે

આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છુ આ રીતે તમે એકવાર ખીચડો બનાવશો તો દર વર્ષે બનાવતા થઈ જશો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૭-૮વ્યક્તિ
  • 1 વાટકીચણાની દાળ
  • 1 વાટકીતુવેરની દાળ
  • 1 વાટકીઘઉંના ફાડા
  • 1 વાટકીમગની દાળ
  • 4 વાટકીચોખા
  • એકવાટકી લીલા વટાણા
  • 1 વાટકીલીલી તુવેર ના દાણા
  • ૧ વાટકીઅડદની દાળ
  • 1 કપજેટલી ખાંડ optional
  • ૧ વાટકીલીલા ધાણા
  • વઘાર માટેની સામગ્રી
  • ચોખ્ખું ઘી અથવા તેલ લગભગ ૨૦૦થી ૩૦૦ગ્રામ
  • તજ લવિંગ તમાલપત્ર પાંચ પાંચ નંગ
  • 50 ગ્રામબદામ કટકા કરેલ
  • 50 ગ્રામકાજુ કટકા કરેલ
  • 200 ગ્રામસીંગદાણા શેકી ફોલી લેવાં
  • 4 ચમચીમરી પાઉડર
  • 300 ગ્રામલીલા મરચાની પેસ્ટ
  • 50 ગ્રામઆદુંની પેસ્ટ
  • 2 નંગજાયફળનો પાઉડર
  • 1 ચમચીઈલાયચી પાઉડર
  • 50 ગ્રામવલિયારી
  • 50 ગ્રામસૂકી દ્રાક્ષ
  • ચમચીકાશ્મીરી લાલ મરચું ચાર-પાંચ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાની દાળ તુવેરની દાળ અડદની દાળ અડધો પોણો કલાક ગરમ પાણીમાં પલાળી રાખવી તેને બાફી લેવી મગની દાળ અને ચોખા મિક્સ કરીને હળદર મીઠા વાળી રાઇ જીરું નો વઘાર કરી ને ખીચડી બનાવી લો ઘઉંના ફાડા પણ બાફી લેવા લીલા વટાણા અને તુવેર ને પણ બાફી લો સીંગદાણાને શેકીને ફોતરા કાઢી લો વઘાર માટે ના ખડા મસાલા બધા તૈયાર કરી લો આદુ મરચા ને પણ વાટી લો

    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા વાસણમાં વઘાર સિવાયની બધી સામગ્રી એટલે કે બધા મ અનાજ અને દાણા મિક્સ કરી લો એક કઢાઈમાં આગળ પડતું ઘી કે શીંગ તેલ લઇ અને વઘાર ની બધી સામગ્રી મિક્સ કરી લો પાંચ મિનિટ જેવું શેકાવા દો અને બંધ કરવાના ટાઈમે કાશ્મીરી લાલ મરચું ઉમેરી અનાજ મિક્સ કરેલા વાસણમાં ઉપરથી વઘાર રેડી દો હવે બે લોટા જેટલું ગરમ પાણી કરી આ મોટા વાસણમાં એડ કરો અને દસ બાર મિનિટ જેવું ઉકળવા દો ઠિકનેસ તમારે જોઈએ તેવી રાખવી આમ તો આ લચકા પડતું ચમચીથી ખાઈ શકાય તેવું ઢીલો khichdo હોય

    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર ઉકળે એટલે ગળપણ ભાવતું હોય તો ખાંડ નાખી દો ઉપરથી ધાણા ભભરાવી ને ગરમા ગરમ સર્વ કરો

    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીજડો કઢી અને પાપડ સાથે ખુબ ટેસ્ટી લાગે છે

    ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર January 16, 2021 09:35
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 16, 2021 17:40
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
  2. અડદિયા(Adadiya Recipe In Gujarati)
  3. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  4. સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)
  5. ચકરી (Chakri Recipe In Gujarati)
  1. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  2. મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
  3. વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe in Gujarati)
  4. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412266
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close