સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપબોઇલ કરેલી ફણસી(૫ થી ૭ મિનિટ)
  2. ૫૦ ગ્રામ પનીર
  3. સમારેલું ગાજર
  4. સમારેલી ડુંગળી
  5. હાફ સમારેલું કેપ્સીકમ
  6. ૧ ટેબલ સ્પૂનબાફેલા વટાણા
  7. ૧ ટેબલ સ્પૂનબટર
  8. 1/2 ચમચી પીઝા સિઝનિંગ
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર માં નાખી પનીર ને સાંતળો પછી એક પ્લેટ માં કાઢો.

  2. 2

    ત્યારબાદ પેન માં કેપ્સીકમ,ગાજર અને ડુંગળી ને સાંતળો.

  3. 3

    પછી તેમાં ફણસી,વટાણા અને પનીર નાખો.મીઠું અને પીઝા સીઝનિંગ નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes