કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week18 #Chikki

#GA4 #Week18 #Chikki

વધુ વાંચો

મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week18 #Chikki

#GA4 #Week18 #Chikki

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૩ લોકો
  • ૧૦૦ ગ્રામ બાસમતી મમરા
  • ૧૦૦ ગ્રામ કોલ્હાપૂરી ગોળ
  • ૩ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્ થમ કિચન પ્લેટફોમઁ ચોખ્ખુ કરી તેના પર થોડા એરીયામા તેલ થી ગી્સ કરી લો

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક લોયુ લઈ તેમા એક થી દોઢ ચમચી ઘી લો અને ગેસ પર મિડિયમ તાપે ગરમ કરવા મુકો

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ થાય એટલે તેમા થોડો ગોળ ઉમેરી તાવેતાથી સતત હલાવી ગોળ મા ઉભરો આવે ત્યા સુધી હલાવવુ અને ગોળની ચાસણી કરવી કલર બા્ઉન થાય એટલુ હલાવવુ

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોયાને ગેસ પરથી નીચે ઉતારી તેમા થોડા થોડા મમરા ઉમેરતા જવુ અને ગોળમા સમાય એટલાજ મમરા નાખી તાવેતાથી ભેળવી પ્લેટફોમઁ પર પાથરી દેવુ

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વેલણ અથવા હાથને સહેજ ભીનો કરી તેના પર દબાવીને ઝડપથી પતલુ પાથરી દેવુ

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચપ્પુની મદદ વડે ગરમ હોય ત્યાજ કટકા કરી લો અને ચીક્કી તૈયાર કરો

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મમરાની ચીક્કી તૈયાર.. આ રીતે ઢાળેલી ચીક્કી મમરાના લાડુ કરતા વધુ પોચી બને છે.. નાના મોટા સૌ ખાઈ શકે છે.

    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મમરાની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર January 15, 2021 05:34

ટિપ્પણીઓ (4)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 15, 2021 18:12
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકી મમરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
  2. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. સોજી બેસન બિસ્કીટ (Soji Besan Biscuit Recipe In Gujarati)
  4. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
  5. ખીચડો (Khichdo Recipe In Gujarati)
  1. ઊંધિયું(Undhiyu Recipe In Gujarati)
  2. શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
  3. તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
  4. શીંગ કોકોનટ ચીકી (Shing Coconut Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14416937
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close