હેલ્ધી ઓટ્સ ચીકી (Healthy Oats Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને થોડા સેકી લો. તલ, સૂર્યમુખી ના બીજ ને પણ સેકી લો.
- 2
એક પેણી મા ઘી અને ગોળ લઈ ગોળ ઓગળે અને ફુલવા માંડે એટલે એક વાટકીમાં પાણી લઈ ચેક કરી લો. પાણી માં ટપકું મુકતા ટીપું કડક અને અવાજ આવે તેવું થવુ જોઈએ. ગેસ બંધ કરી લો.
- 3
હવે ઓટ્સ, તલ, અને બધા બીજ ઉમેરી હલાવી લો.
- 4
હવે તેલ થી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાથરી કાપા પાડી લો. ઠંડી થાય એટલે ટુકડા કરો. તૈયાર છે હેલ્ધી ઓટ્સ ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14416977













ટિપ્પણીઓ (4)