કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4 #WEEK19 #methi

#GA4 #WEEK19 #methi

વધુ વાંચો

મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#GA4 #WEEK19 #methi

#GA4 #WEEK19 #methi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાડકીઘઉં નો લોટ
  • ૪ ચમચીચોખાનો લોટ
  • ૩ ચમચીબેસન
  • ૧ વાડકીમેથીની ભાજી
  • ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીઘાણા જીરૂં
  • ૨ ચમચીદહીં
  • ૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ઘઉં,બેસન, ચોખા નો લોટ લો.એમા મેથીની ભાજી નાંખો.

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે અંદર લાલ મરચું, મીઠું,હળદર, ધાણાજીરું, અજમો,ઘાણા, આદુ લસણ ની પેસ્ટ, દહીં,તેલ નાખી મિક્ષ કરી લો.

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી નાખી લોટ બાંધી લો.ઉપર તેલ લગાવી લો

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભીનો રૂમાલ ઢાંકી ૧૦-૨૦ મીનીટ સુધી રહેવા દો.પછી લુવા પાડી થેપલા વણી લો.

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બંને બાજુ શેકી તેલ નાખી બરાબર શેકી લો.

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમા ગરમ થેપલા.ચા,લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર January 18, 2021 12:03
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
January 18, 2021 16:25
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
  5. ચીઝ બ્રેડ (Cheese Bread Recipe In Gujarati)
  1. મેથી અને લસણ વાળા થેપલા (Methi Garlic Thepla Recipe In Gujarati)
  2. મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
  3. પાસ્તા પુલાવ (Pasta Pulao Recipe In Gujarati)
  4. બાજરી નો રોટલો ટામેટા નું શાક(Bajari Rotlo Tameta Shak Recipe In
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close