વટાણા નાં પરોઠા (Matar Paratha Recipe In Gujarati)

Dhwani Mankad @cook_25258434
વટાણા નાં પરોઠા (Matar Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વટાણા ને ગરમ પાણીમાં થોડું મીઠું અને ખાંડ નાખીઉકળવા મુકો.
- 2
ત્યાર બાદ વટાણા ઉકળી જાય એટલે ચેક કરી લો અને ઠંડા પાણીમાં નાખવા.
- 3
પછી એક કોટન ના કપડાં માં કોરા કરી લો અને વેલણથી વણી લેવા.
- 4
પછી તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરો. છેલ્લે તેમાં ઘઉં નો કોરો લોટ છાંટવો.એનાથી વટાણા માં ભેજ નીકળી જાય અને પરોઠા સરસ વણાય.
- 5
સાથે મેં દહીં તિખારિ સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459837





ટિપ્પણીઓ (15)