દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દુધી ને ધોઈ ને ખમણી લેવી પછી ધીમુકી તેમાં સાતળવી ને મલાઈ નાંખી મિક્સ કરવું હલાવવું છથી સાત મિનિટ ઢાંકી ને રાખવું જેથી પાણી બળી જાય પછી ખાંડ નાંખી હલાવવું ને ધીમા તાપે રાખવું મિનિટ બે પછી ડ્રાયફ્રુટ પાઉડર નાંખી હલાવવું ને ઘી છુટુ પડે એટલે ઉતારી લેવું ને મન મુજબ કાપા પાડીને તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
દુધી નો હલાવો(Dudhi no halwa recipe in Gujarati)
મારા મમ્મી મને હલવો બહુ જ બનાવી આપતા. આજે મે મારા બાળકો માટે બનાવ્યો.વ્રત મા ફરાળ પણ ખાય શકાય. Avani Suba -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
-
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459828
ટિપ્પણીઓ