બાજરીના ચીલમીલીયા (Bajari Chilmiliya Recipe In Gujarati)

Jolly Choksi @cook_27847395
# શિયાળામાં કંઈક હેલ્ધી બનાવો અને ખવડાવો
બાજરીના ચીલમીલીયા (Bajari Chilmiliya Recipe In Gujarati)
# શિયાળામાં કંઈક હેલ્ધી બનાવો અને ખવડાવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બાજરીનો લોટ,ચણાનો લોટ,ઝીણી સમારેલી મેથી,ઝીણા સમારેલા કોથમીર,ઝીણું સમારેલુ લીલુ લસણ,આદુ મરચાની પેસ્ટ, દહીં,તલ,મીઠું તથા હળદર નાંખી મિક્સ કરવું
- 2
ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.ખીરાને થોડીવાર અડધો કલાક આપો અડધા કલાક પછી એમ ગરમ તવી પર એક ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે મા તલ નાખવા તલ સાંતળી જાય એટલે ખીરું પાથરવું એક સાઇટથી થોડું પકાવવા આવે લેને પલટાવી દેવું આજુ બાજુ તેલ નાખી થોડીવાર સેકાવા દદો. સર્વિસમાં સૅવ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14460804









ટિપ્પણીઓ (6)