મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)

#GA4
# Week19
#મેથીની ભાજી
#CookpadIndia
#CookpadGujarati
આમ જોઈએ તો અપ્પમ મૂળભુત સાઉથ ની વાનગી છે.પરંતુ અહીં મેં ગુજરાતી મસાલા વાપરીને બનાવ્યાં છે.જે નાસ્તા માં અથવા તો સાઈડ ડીશ માટે પરફેક્ટ અને હેલ્ધી છે.
મેથી અપ્પમ (Methi Appam Recipe In Gujarati)
#GA4
# Week19
#મેથીની ભાજી
#CookpadIndia
#CookpadGujarati
આમ જોઈએ તો અપ્પમ મૂળભુત સાઉથ ની વાનગી છે.પરંતુ અહીં મેં ગુજરાતી મસાલા વાપરીને બનાવ્યાં છે.જે નાસ્તા માં અથવા તો સાઈડ ડીશ માટે પરફેક્ટ અને હેલ્ધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરીનો લોટ,ચણાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરો.અને બધી ભાજી સુધારી ધોઈ અને સમારી લો.લીલું લસણ બારીક સમારી લો.
- 2
ત્યારબાદ એક તપેલીમાં બધી ભાજી,લસણઅને લોટ મિક્સ કરો.તેમાં ચટણી,મીઠું,હળદર,ધાણાજીરું, હિંગ, લીલાં મરચાં, અજમો, વરીયાળી(થોડી વાટેલી), ખાંડ,દહીં,નાળિયેર,ગરમ મસાલો, આદું અને તેલ એડ કરી મિક્સ કરો.જરૂરિયાત મુજબ પાણી એડ કરી 10 મિનિટ ઢાંકી રહેવા દો.ત્યારબાદ છેલ્લે ખાવાનો સોડા અને લીંબુ નાખી મિક્સ કરો.(પાણી વધુ ના પડી જાય એનું ધ્યાન રાખવું અને જો પડી જાય તો થોડો બાજરીનો લોટ એડ કરી દેવો.)
- 3
હવે અપ્પમ પાન ગરમ કરી તેમાં તેલ મૂકી તેમાં થોડી કોથમીર એડ કરી(તલ પણ નાખી શકો છો.) તૈયાર કરેલું બેટર એડ કરી ઢાંકણ ઢાંકી 3 મિનિટ કુક કરો ત્યારબાદ તેલ લગાવી પલટાવી બીજી સાઈડ 2 મિનિટ કુક કરો.અને પછી ફાસ્ટ ગેસ પર 1 મિનીટ ગોલ્ડન બ્રાઉન થવા દો.
- 4
- 5
હવે એક વઘારીયામાં તેલ લઈ તેમાં રાઈ,લીમડો,હિંગ અને લાલમરચું પાઉડર નાખી વઘાર કરો અને તૈયાર કરેલા અપ્પમ પર રેડી કેચઅપ અને ચા સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફડ પનીરી અપ્પમ (Suffed Paneer Appam Recipe In Gujarati)
#સાઉથ#cookpadindiaઅપ્પમ એ સાઉથ ઈન્ડિયન લોકપ્રિય વાનગી છે.તેને 'પલ્લપમ' અને 'અચપ્પમ' પણ કહેવામાં આવે છે.અમેરિકન રાઈટર Gil Marks ના મતે અપ્પમ (બાઉલ શેઈપ પેનકેક) સૌપ્રથમ સાઉથ ઈન્ડિયાની ટ્રીપ માં માણ્યા હતા.આ અપ્પમ ઘણી જાત જાતની વિવિધ સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. પણ અત્યારે તો આધૂનિક શૈલીથી પણ અપ્પમમાં વિવિધતા જોવા મળે છે.તહેવાર ઉપર સ્વીટ અપ્પમ પણ બને છે. Neeru Thakkar -
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)
#GA4 #Week19Keyword : મેથીશિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે. Payal Prit Naik -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
-
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
-
અપ્પમ (Appam Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ હું જ્યારે કેરાલા ની ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે મોર્નિંગ બ્રેક ફાસ્ટ માં અપ્પમ ટેસ્ટ કર્યા હતા,આજે એમની રેસીપી મુજબ અપ્પમ બનાવ્યાં ખૂબ સરસ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મેથી ટામેટા નું શાક (Methi Tomato Shak Recipe In Gujarati)
#GA4 #Week19#શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ મળે છે તો જરૂરથી ખાવી જોઈએ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ટામેટા ના લીધે તેની કડવાશ ઓછી થાય છે તો આ સાપ જરૂરથી બનાવશો Kalpana Mavani -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#Appam#Pritiઅપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે. Bansi Thaker -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
મેથી ના લસણીયા થેપલાં (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepalaગુજરાતી ઓ અને થેપલાં એ એક બીજા નાં પૂરક કહેવાય . કોઈ ગુજરાતી નું ઘર એવું નહીં હોય કે જે ના ઘરમાં થેપલાં ન બનતાં હોય . મુસાફરી માં પણ સાથે જમવાનું લઈ જવા માટે થેપલાં બેસ્ટ ઓપ્શન છે. આજે મેં મેથીની ભાજી ના લસણીયા થેપલાં બનાવ્યાં છે. Kajal Sodha -
મેથી નાં મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#MBR5 સામાન્ય રીતે મેથી ની ભાજી માં બેસન અથવા બીજા લોટ માં મસાલા ઉમેરી બનતાં મુઠીયા ને અહીં ભાજી વઘારી ને લોટ ને કૂક કરીને બનાવ્યાં છે.સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસ્પી અને બિલકુલ તેલ વગર નાં બને છે.જે આપણે ઊંધીયા, કોઈપણ શાક માં ઉમેરી શકાય છે અથવા નાસ્તા માં ચા -કોફી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
મેથીની ભાજી વાળો રોટલો (Methi Bhaji Valo Rotlo Recipe In Gujarati)
અત્યારે મેથીની ભાજી પુષ્કળ આવે છે તો મે તેને રોટલામાં પણ ઉપયોગ કર્યો છે Sonal Karia -
-
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
મેથી અપ્પમ ગોટા (Methi Appam Gota Recipe In Gujarati)
#MBW2#Week 2વિન્ટર ની શુરુરત ની સાથે બાજાર મા મેથી ની ભાજી આવી ગઈ છે પોષ્ટિક ગુણો ધરાવતી મેથી ની ભાજી ના ભજિયા ,ગોટા થેપલા , શાક બનાવીયે છે . મે મેથી ના ગોટા અપ્પમ પાત્ર મા બનાવયા છે ઓછા તેલ મા બની અપ્પમ રેસીપી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી છે , એકદમ મેથી ના ગોટા ના ટેસ્ટ આવે છે ઓછા તેલ મા બને છે માટે પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે઼...મેથી ના ગોટા Saroj Shah -
અપ્પમ (appam recipe in gujarati)
# ફટાફટ ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Vidhi V Popat -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
#BW આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (9)