ઓટ્સ ઘઉં નાં થેપલાં (Oats Wheat Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખાં ઓટ્સ ને મિક્સરમાં ક્રશ કરીને એકદમ ઝીલો વાટી અને લોટ તૈયાર કરો.
- 2
ઓટ્સ નાં લોટમાં ઘઉં નો લોટ ની અંદર મીક્સ કરો.આ મિક્સ લોટમાં મેથી, મરચાં, લસણ, દહીં તથા બધા મસાલો ઉમેરીને લોટ નું મિશ્રણ તૈયાર કરો. થોડુંક મોહણ જેટલું તેલ ઉમેરીને પાણી ઉમેરતાં લોટ ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરીને ભાખરી થી થોડો ઢીલો લોટનો દડો તૈયાર કરો.
- 3
લોટનાં દડા માંથી નાનાં 10 ગુંલા તૈયાર કરો. આ ગુંલા ને હાથમાં થોડું પાણી લગાવી થેપીને રોટલીની જેમ થેપલાં તૈયાર કરો. વેલણ થી વળી ને પણ થેપલાં બનાવી શકાય. આ થેપલાં ને તવા પર લાલ થાય ત્યાં સુધી તેલ થી શેકો.
- 4
તેલ થી શેકેલા થેપલાં ને રાજકોટ ની ચટણી, દહીં તથા લિલી ચટણી સાથે પીરસો કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493103











ટિપ્પણીઓ (2)