અખરોટ ફજ (Walnuts Fudge Recipe in Gujarati)

# Walnuts
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, અખરોટ ખાવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. કેન્સરનું જોખમ ઘટાડે હ્ર્દયને તંદુરસ્ત રાખે છે. તેમજ...
અખરોટ માંથી મળતાં એન્ટિઓક્સિડન્ટ તમને ભાગ્યેજ કોઈ બીજ પદાર્થ માંથી મળેછે.
અહીં મે અખરોટ માંથી બનતી એક ક્વિક સ્વીટ રેસિપી બનાવી છે.જે ખુબજ બધાને ભાવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર ઍક પેનમાં બટર મુકી એમા મિલ્ક મેડ નાખવું, સ્હેજ ગરમ થાય એટ્લે અખરોટ નો ભુક્કો,કોપરાનું છીણ અને કોકો પાઉડર નાખી મિક્સ કરવું.
- 2
આ મિશ્રણને ઠરવા દેવું પછી આમાં વેંનીલા એસેન્સ નાખી હાથે થી મિક્સ કરવું.નાના ગોળા વાળી કોપરાના છીણ માં રગદોળી એનાં પર જેમ્સ ની ગોળી મુકી ગાર્નિશ કરવું..કાજુ અથવા ચેરી પણ લઇ શકય. ખુબજ સરસ અને ફટાફટ બની જય છે. નાનાં બાળકોને ખુબજ ભાવશે.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)