કિવી વોલનટ સ્મૂધિ(Kiwi walnut smoothie Recipe in Gujarati)

KALPA
KALPA @Kalpa2001
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કિવી
  2. 5-6અખરોટ
  3. 2 ચમચીમધ
  4. 1 ગ્લાસદૂધ
  5. 1 કપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કિવિ ના કટકા કરી લેવા. અખરોટ ને અધકચરા ભાંગી નાખવા..

  2. 2

    હવે એક મિક્સચર જાર માં બધી સામગ્રી ભેગી કરી ફેરવી લો.. તેમાં 1/2 કપ આઈસ્ક્રીમ નાખી ફેરવી એક ગ્લાસમાં કાઢીને ઉપર આઈસ્ક્રીમ નાખી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes