કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

#KS1

#KS1

વધુ વાંચો

લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

#KS1

#KS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 લોકો
  • 2 વાટકી- ચોખા નો લોટ
  • 1 વાટકી- બાજરી નો લોટ
  • 1 વાટકી- ઘઉં નો કકરો લોટ
  • 1 વાટકી- લીલી તુવેર
  • 9 વાટકી- પાણી
  • તેલ
  • 1 ચમચીઆદું, મરચાં, લસણ ની પેસ્ટ
  • 1 ચમચી- મરી પાઉડર
  • હીંગ
  • સ્વાદાનુસાર હળદર
  • 2ચમચી- તલ
  • 2ચમચી- ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ લીલી તુવેર ને પ્રેસરકુકર માં 1 સીટી મારીને બાફવું.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કુકરમાં પાણી ઉકાળીને તેમાં તેલ ઉમેરીને ઉપર મુજબનાં બધા મસાલા તથા તલ ઉમેરીને થોડીવાર ઉકળવા દેવું. ત્યારબાદ તેમાં તુવેર ના દાણા નાખીને ઉકાળવું.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ચોખાનો લોટ, બાજરીનો લોટ તથા ઘઉંનો લોટ ઉમેરીને વેલણ વડે બરાબર પાપડીનાં લોટ ની જેમ હલાવીને બરાબર મિક્સ કરો. પછી તેનાં પર લીલાં ધણાં નાંખીને ને બરાબર હલાવો.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એ કુકર ને ગરમ તાવડી ની ઉપર મૂકીને ઢાંકીને 5 મિનિટ ચઢવા દો.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી આ ચઢેલા લોટને કથરોત માં કાઢીને ભાખરી નાં લોટ જેવો બાંધવું.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એ લોટ નાં ગુલ્લા કરીને વડાની જેમ એક હાથમાં તેલ લગાવીને ઢેકરા તૈયાર કરો.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ તૈયાર ઢેકરા ને ગરમ તેલ ના તાવડીમાં થોડાક લાલાશ પડતા થાય ત્યાં સુધી તળી ને ઢેકરા તૈયાર કરો.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ તળેલાં ગરમ ઢેકરા ને ટામેટા ની ચટણી સાથે પીરસવું.

    લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @pooja
પર February 01, 2021 16:01

ટિપ્પણીઓ (5)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
February 02, 2021 19:44
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર ઢેકરા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. પનીર કોર્ન ચીઝ સમોસા (Paneer Corn Cheese Samosa Recipe in Gujarati)
  4. વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
  5. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  1. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  2. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  3. કલોન્જી ઢેબરા (Kalonji Dhebra Recipe In Gujarati)
  4. ઢેકરા (Dhekhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close