તલ સાંકળી (Tal Sankli Recipe in Gujarati)

Velisha Dalwadi @cook_25688563
ઉતરાયણ માં આપણે ચીકી બનાવીએ છીએ, હું અવારનવાર બનાવું , ઘરમાં બધાને બહુ જ ભાવે છે..
તલ સાંકળી (Tal Sankli Recipe in Gujarati)
ઉતરાયણ માં આપણે ચીકી બનાવીએ છીએ, હું અવારનવાર બનાવું , ઘરમાં બધાને બહુ જ ભાવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન લઈને મીડિયમ ગેસ પર મુકો પછી એમાં ઘી લો, ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ લો પછી એને બરાબર હલાવતા રહો
- 2
પછી ગોળ બરાબર ઓગળી જાય થોડું ગોળ નો બા્ઉન કલર થાય એટલે એમાં તલ ભેડવી દો
- 3
પછી બરાબર મિક્સ કરો પછી તરતજ કઢાઈ ઉતારી લો અને પછી એનો ગોડો વાડો પછી વેલણ ને અને પ્લેટફોર્મ પર ઘી લગાડી લેવું, અને વેલણ ની મદદથી તલ સાંકળી ને વણી લો.
- 4
તો બધા ને ભાવે એવી તલ સાંકળી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14523356

ટિપ્પણીઓ