વડાપાઉં

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

વડા પાવ અથવા વડા પાવ એ મુંબઈમાં સામાન્ય માણસનું ભોજન છે અને તે સમગ્ર મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે.

વડાપાઉં

વડા પાવ અથવા વડા પાવ એ મુંબઈમાં સામાન્ય માણસનું ભોજન છે અને તે સમગ્ર મહારાષ્ટ્રમાં એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ બટાકા,
  2. ૧ નાની ચમચીવાટેલાં આદું- મરચાં
  3. લસણની ચટણી
  4. ચણાનો લોટ પ્રમાણસર
  5. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  6. ૧ નંગલીંબુ
  7. ૨ નંગભજીપાઉંની બ્રે
  8. ૧ નાની ચમચીહળદર
  9. ગળી ચટણી, તીખી ચટણી,
  10. મીઠો લીમડો
  11. ૨ નાની ચમચીઅડદની દાળ
  12. અડધી નાની ચમચી રાઈ
  13. તેલ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    બટાકાને બાફી, છોલીને છીણી નાખવા.ગેસ પર એક વાસણમાં ૨ ચમચી તલમાં રાઈ, અડદની દાળ,લીમડો,તલ,હળદર નાખવાં.બ્રાઉન થવા દેવું.

  2. 2

    તેમાં બટાકા અને બાકીનો મસાલો નાખવો.બટાકાવડા ચપટાંવાળી, ચણાનાં લોટનાં ખીરાંમાં બોળી,તેલમાં તળી લેવાં

  3. 3

    ભાજીપાઉંના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી,ગળી ચટણી,લસણની ચટણી,તીખી કોથમીરની ચટણી પાથરી,તેનાં પર બટાકાવડાને મૂકી,ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (6)

Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

Similar Recipes