બન્ટી બાર ચોકોલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)

Heena Mandalia @cook_26093279
બન્ટી બાર ચોકોલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં ઘી મૂકી તેમાં થોડું દૂધ ઉમેરો
- 2
તે થોડુ ઉકળે પછી તેમાં ટોપરાનું બૂરું ઉમેરી બરાબર મિક્સ કરો અને થોડી વાર રહેવા દો પછી તેમાં દળેલી ખાંડ નાખી દો ને બધું બરાબર મિક્સ કરો તે મિશ્રણ ને એક બાજુ થડી માં ઠારવા દેવું પછી તેના ગોળ વાળવા
- 3
તેને ફ્રિઝ માં 5 મિનિટ માટે મૂકી દેવા સેટ કરવા માટે
- 4
પછી મિલ્ક કમ્પાઉન્ડ ને એક તપેલી માં ગરમ કરી ને તે ઓગળી જાય ત્યારે તેને નીચે ઉતારી લો ને તે મિશ્રણ ને ઠંડું થવા દો
- 5
પછી વાળેલા ગોળ ને તેમાં ડૂબાડી દેવા ને તરત બર એક પ્લેટ માં કાઢી લો ને તેને સેટ થવા માટે ફ્રીઝ માં મુકવા
- 6
તો તૈયાર છે મસ્ત bounty bar chocolate
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534600









ટિપ્પણીઓ (6)