ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)

ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે.
ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં તેલ અને બટર ગરમ કરી લીલાં મરચાં, આદુ અને લસણ ની પેસ્ટ એડ કરી સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો પછી ગાજર ઉમેરી ૨ મિનિટ સાંતળો જેથી ગાજર થોડા સોફ્ટ થાય.
- 2
ગાજર સોફટ થાય પછી તેમાં ટામેટાં પણ ૨ મિનિટ સાંતળી લેવા. કેપ્સિકમ, કોબીજ એડ કરી સાંતળો. ત્યારબાદ મેશ કરેલા બટાકા, જરૂર મુજબ પાણી, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, પાઉંભાજી મસાલો, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ૧૦૦ ગ્રામ ચીઝ છીણી ને એડ કરવું. બઘું જ સરસ મિક્સ કરી સાઈડ માં મુકી દો.
- 3
ત્યારબાદ નોનસ્ટિક તવી પર ઢોસા બેટર પાથરી એક માટો ચમચો તૈયાર કરેલ ગોટાળા નું મિશ્રણ પાથરી સ્લો ફલેમ પર કુક કરી સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરીને ગરમા ગરમ ઢોસો, સાંભાર, ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
#EB#week13Rava jini dhosha in 2 way cheesy n spicyઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે sonal hitesh panchal -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4#week22#પીઝા ઢોસા🍕ઢોસા અને પીઝા એ બંને બધા ને ભાવતી વાનગી છે. અને એમાં બચ્ચાઓ ને તો અતિ પ્રિય હોય છે.એટલે હું બંનેનું મિશ્રણ એવી પીઝા ઢોસા ની રેસિપિ લાવી છું.જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. Sheth Shraddha S💞R -
પાલક ચીઝ ફેન્સી ઢોસા (Palak cheese fancy Dosa recipe in Gujarati)
#સાઉથઢોસા નું નામ આવે એટલે કર્ણાટક અને કેરળ યાદ આવે. ઢોસા ને બટાકા નાં મિશ્રણ વાળા મસાલા સાથે સર્વ કરવા માં આવે છે પણ આ ઢોસા ને પાલક, ટોમેટો, લીલા કાંદા અને લીલું લસણ નું મિશ્રણ બનાવી ચીઝ સાથે એકદમ ફેન્સી ટચ આપ્યો છે. કોઈ ને પાલક નઈ ભાવતી હોય તો આ રીતે ચીઝ સાથે કોમ્બિનેશન કરી ને ઢોસા બનાવી ને સર્વ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી બનશે. અને સરળ પણ છે. અહીં મેં ઢોસા નું ખીરું બહાર થી તૈયાર લીધું છે. Chandni Modi -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
#TCઆ ગોટાળો ઢોસા સુરત ની ગલી ઓમાં નું એક ફેમોસ વેરાયટી છે..જે તમને બીજે ક્યાંય મેનુ માં જોવા ના મળશે..આને માટે એક સ્પેશ્યલ મસાલા પેસ્ટ બનાવી વપરાય છે..જેને લીધે આનો સ્વાદ અલગ આવે છે... યંગ જનરેશન માં ખૂબ પ્રિય છે. Kunti Naik -
પીકન્ટ ઇન્સ્ટન્ટ ઓટ્સ ગ્રીલ ઢોસા (Piquant instat oats grill Recipe In Gujarati)
#GA4 #week7 #oatsકાર્બોહાઈડ્રેટ અને ફાઈબર થી ભરપુર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ અને ડીનર માટે પરફેક્ટ એવા કીડ્સ અને એલ્ડર્સ બંને ને ભાવે એવા ઢોસા. Harita Mendha -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
#ભાતઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે . ઢોસા ધણા પ્રકારના બને છે, જીની ઢોસા મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટફુડ છે, જેમાં ડુંગળી, શિમલા મરચું, માખણ,કોબીજ,ટોમેટો સોસ, પાઉંભાજી મસાલો વગેરે જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. Harsha Israni -
ચીઝ બટર પેપર ઢોસા (Cheese Butter Paper Dosa Recipe In Gujarati)
#ઢોસાનાના બાળકોને જ્યારે નાસ્તામાં ગરમા ગરમ મસાલા ઢોસા બનાવી દેવામાં આવે તો તે લોકો ને ઢોસા ખાવામાં ખૂબ જ આનંદ આવે છે Bhavisha Manvar -
ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
#માઇઇબુકઆજ ની યુવા પેઢી ફેન્સી ઢોસા ની વેરાયટી વધારે પસંદ કરે છે. એમાં પનીર ચીઝ મેયોનીઝ બધી પસંદગી ની વસ્તુ થી એકદમ tempting બને છે એનું stuffing. એમ તો લારી વાલા આ stuffing ને ઢોસા પર જ બનાવે છે પણ આપડે અહી એને અલગ થી કઢાઈ માં જ બનાવીશું. Kunti Naik -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
મસાલા પાઉ
#EB#Week8ફ્રેન્ડસ, મસાલા પાવ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને બનાવવા માં એકદમ ઇઝી છે આ રેસીપી નો વિડિયો મેં YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં પણ શેર કરેલ છે.ખુબ જ થોડા ઇન્ગ્રીડિઅન્ટસ થી એકદમ ટેસ્ટી મસાલા પાવ ની રીત મેં નીચે શેર કરી છે. asharamparia -
મૈસુર ઢોસા (Maysore Dosa recipe in Gujarati)
#સુપરશેફ2#goldenapron3#week21લગભગ બધા જ બાળકોને ઢોસા ખૂબ જ પ્રિય હોય છે. મૈસુરી ઢોસા થોડા જુદા પ્રકારના હોય છે તેમનું અંદરનુનો માવો જુદો હોય છે એમાં પણ બાળકોને બીટ ગાજર ભાવતું નથી પણ મેસૂર ઢોસા ની અંદર ગાજર અને બીટનું કોમ્બીનેસન એટલું સરસ છે કે આપણા પણ તેબનાવવામાં અને ખવડાવવામાં ખૂબ જ મજા આવે છે. Davda Bhavana -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
- પીઝા એ દરેક ની પ્રિય વાનગી છે.. અહી ઝડપથી બનતી પીઝા જેવી જ એક વાનગી બનાવેલ છે.. એક વાર જરૂર ટ્રાય કરવા જેવી છે.. ખાસ કરીને બાળકો ને ભાવે એવી વાનગી છે.. Mauli Mankad -
જીની રોલ ઢોસા(Jini roll dosa recipe in Gujarati)
#TT3જીની ઢોસા આમ તો મુંબઈનું સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. પરંતુ હવે તો બધા ઘરે બનાવતા થઈ ગયા છે. jini dosa બનાવવામાં ખૂબ સરળ છે. તેમાં વધારે પડતો શાકભાજી અને ચીઝનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Hetal Vithlani -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati)
ઢોસા સાઉથ ઇન્ડિયન ની વાનગી છે.. ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે.. તો આજે આપણે ઢોસા બનાવવાની રીત જોઈશું..#GA4#Week3 Hiral -
જીની ઢોસા (jini dosa recipe in Gujarati)
#GA4#Week3#pzal word -ડોસા,ઢોસા, કેરેટ આજે મારા ઘરે મારી ભત્રીજી રહેવા આવી હતી .. તો તેની ફરમાઇશ થી મેં જીની ઢોસા બનાવ્યા હતા. તો ખુબજ હેલ્દી,ટેસ્ટી, સાથે ગ્રીન વેજી . થી ભરપૂર એવા જીની ઢોસા બનાવ્યા છે. ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. તો આજે જોઈએ જીની ઢોસા ની રેસીપી..મિત્રો.. Krishna Kholiya -
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું. Kunti Naik -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (20)