કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati)

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati)

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2ઓળા માટે ના રિંગણા
  • 2લીલી ડુંગળી
  • 4કળી લસણ
  • 1ટામેટું
  • 4 ચમચીતેલ
  • 1/2 ચમચીહીંગ
  • 1/2 ચમચીરાઈજીરુ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરુ
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રીંગણ પર થોડુ તેલ લગાવી શેકી લો. તેલ લગાવી થી છાલ આસાની થી નીકળે જશે. પછી રીંગણ ને મેસ કરી લો.

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલી ડુંગળી સુધારી અને ટામેટું સુધારી લો.

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થાય પછી તેમા રાઈજીરુ, હીંગ ઉમેરો. પછી લસણ ની પેસ્ટ અને ડુંગળી ઉમેરો. 2 થી 3 મિનિટ પછી ટામેટું ઉમેરો. હળદર, મીઠું, ધાણાજીરુ ઉમેરી મિક્સ કરી 5 થી 7 મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો.

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમા મેસ કરેલ રીંગણ ઉમેરો અને મરચુ પાઉડર ઉમેરી 5 થી 7 મિનિટ હલાવો અને કૂક કરો.

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે રીંગણ નો ઓળો. ધાણા ઉમેરી સર્વ કરો.

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
પર February 06, 2021 12:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
  2. મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
  3. દૂધી ના ઢોસા(Dudhi Dosa Recipe In Gujarati)
  4. મેક્સિકન એન્ચિલાડાસ(Mexican anchiladas recipe in Gujarati)
  5. પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
  1. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
  2. દૂધીના ફરાળી ભજીયાં
  3. દુધી - ચણા ની દાળ નું શાક
  4. સમોસા (Samosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close