રીંગણ નો ઓળો (Ringan Oro Recipe in Gujarati)

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2ઓળા માટે ના રિંગણા
  2. 2લીલી ડુંગળી
  3. 4કળી લસણ
  4. 1ટામેટું
  5. 4 ચમચીતેલ
  6. 1/2 ચમચીહીંગ
  7. 1/2 ચમચીરાઈજીરુ
  8. 1 ચમચીમીઠું
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીમરચુ પાઉડર
  11. 1 ચમચીધાણાજીરુ
  12. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રીંગણ પર થોડુ તેલ લગાવી શેકી લો. તેલ લગાવી થી છાલ આસાની થી નીકળે જશે. પછી રીંગણ ને મેસ કરી લો.

  2. 2

    લીલી ડુંગળી સુધારી અને ટામેટું સુધારી લો.

  3. 3

    તેલ ગરમ થાય પછી તેમા રાઈજીરુ, હીંગ ઉમેરો. પછી લસણ ની પેસ્ટ અને ડુંગળી ઉમેરો. 2 થી 3 મિનિટ પછી ટામેટું ઉમેરો. હળદર, મીઠું, ધાણાજીરુ ઉમેરી મિક્સ કરી 5 થી 7 મિનિટ ધીમા ગેસ પર ચઢવા દો.

  4. 4

    પછી તેમા મેસ કરેલ રીંગણ ઉમેરો અને મરચુ પાઉડર ઉમેરી 5 થી 7 મિનિટ હલાવો અને કૂક કરો.

  5. 5

    તૈયાર છે રીંગણ નો ઓળો. ધાણા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes