કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week22
Pizza
મારા દિકરા ના પીઝા એકદમ ફેવરિટ.. રોજ આપો તો રોજ ખાઇ લે એમ છે 😅... અને તેમા પણ ડોમિનો સ્ટાઇલ ચીઝ ક્રિસ્ટ પીઝા હોય તો મઝા આવી જાય..

#GA4
#Week22
Pizza
મારા દિકરા ના પીઝા એકદમ ફેવરિટ.. રોજ આપો તો રોજ ખાઇ લે એમ છે 😅... અને તેમા પણ ડોમિનો સ્ટાઇલ ચીઝ ક્રિસ્ટ પીઝા હોય તો મઝા આવી જાય..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1પીઝા બેસ
  2. 3-4 ચમચીપીઝા સોસ
  3. 7-8ટૂકડા મેરિનેટ પનીર
  4. 1/2કેપ્સિકમ સમારેલા
  5. 1/2ડુંગળી સમારેલી
  6. 7-8ઑલિવના ટૂકડા
  7. 2 ચમચીચીઝ સ્પ્રેડ
  8. 2 ચમચીમોઝરેલા ચીઝ
  9. 1/2 ચમચીગાર્લિક ઓઈલ
  10. મીઠુ સ્વાદમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પીઝા બેસ બનાવવા માટે પીઝા ના રોટલા નો લોટ બાંધી 3 કલાક રહેવા દો. હવે લોટ ફૂલી 3 ગણો થઈ જાય એટલે તેને મસળી લો.હવે લૂવા ને 3 ભાગ પાડી લો. 2 ભાગ ને બટર લગાવેલી ટ્રે પર ફેલાવી દો. ફોક થી હોલ કરી લો.

    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો. ઉપર મોઝરેલા ચીઝ પાથરો. પછી એક ભાગ જેને રહેવા દીધો હતો તેને વણી લઈ કાચી પાકી રોટલી ની જેમ શેકી લો. તેને ઉપર મૂકી કિનારી થઈ વાળી લો.

    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને 2 કલાક રહેવા દો. જેથી તે ફૂલી જાય. હવે તેને રેડી કરી ઑવનમા પણ કરી શકાય. મેં અહી તેને તવી પર થોડો શેકી લીધો છે.

    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના પર પીઝા સોસ ચીઝ લગાવો. કેપ્સિકમ ડુંગળી ને 2 મિનિટ માટે મીઠુ ઑરેગાનો નાંખી સાંતળી લેવુ.સોસ ઉપર,કેપ્સિકમ ડુંગળી,પનીર, ઑલિવ પાથરી 5 મિનિટ માટે પ્રિહિટેડ ઓવનમાં ગ્રીલ કરી લો. પછી કાઢી તવી પર 5:મિનિટ માટે મીડિયમ આંચ પર થવા દો જેનાથી એકદમ ક્રિસ્પી થશે. ઉપર ગાર્લિક ઓઈલ ઉમેરી સવૅ કરો.

    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panky Desai
Panky Desai @panky_desai
પર February 10, 2021 07:44

ટિપ્પણીઓ (4)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
February 10, 2021 12:50
Wow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  4. કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
  5. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  1. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  2. મસાલા ભીંડી (Masala Bhindi Recipe in Gujarati)
  3. ટામેટા સોસ (Tomato Sauce Recipe in Gujarati)
  4. મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14566313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close