રોટી પીઝા (Roti Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ,ટામેટા,ડુંગળી,બટર, નાખી ને બધું મિક્ષ કરી લેવું
- 2
રોટલી ને તવી પર ગરમ કરવા રાખી ને સેકી લઈ તેની ઉપર પીઝા નો સોસ લગાવી લેવો
- 3
હવે તેની ઉપર બનાવેલ સ્ટફિંગ પાથરી દેવું અને સિઝ છીણી ને ઉપર ચીલી ફ્લેક્સ નાખી ઢાંકી ને ચીઝ ને મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 4
રેડી છે રોટી પીઝા એને ગરમાં ગરમ રોટી પીઝા સર્વ કરો
- 5
પીઝા રોટી ને કટ કરી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590176














ટિપ્પણીઓ