કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#week23 #GA4 #crispyroll

#week23 #GA4 #crispyroll

વધુ વાંચો

પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#week23 #GA4 #crispyroll

#week23 #GA4 #crispyroll

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો
  • ૨બાફેલા બટાકા
  • ૧ નાની વાટકીપૌઆ ધોઈ ને
  • ૪પાપડ
  • ૧કાપેલા કાંદા
  • ૧કાપેલું ટામેટું
  • ૨-૩ કાપેલી લીલા મરચાં
  • ૧/૨લીબું નો રસ
  • ૧ ચમચીકાપેલી કોથમીર
  • ૧ ચમચીકાપેલો ફુદીનો
  • ૧ ચમચીછીણેલું ગાજર
  • ૧ ચમચીછીણેલું બીટ
  • ૧ ચમચીજીણી કાપેલી કોબી
  • ૧ ચમચીકાપેલું કૅપ્સીકમ
  • ૧/૪ ચમચીચાટ મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીહળદર
  • મીઠું જરૂર મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૨ બટાકાની છાલ ઉતારી તેને બાફી લો અને પૌઆને ધોઈ નાખવાં. બટાકા બફાઇ ગયા પછી તેમાં પૌઆ નાખવાં.

    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પૌઆ અને બટાકા ના આ મિશ્રણમાં ઉપર જણાવેલ બધા મસાલા અને કાપેલા શાકભાજી ઉમેરો. આ મિશ્રણને બરાબર હલાવવુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.

    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પલેટમા પાણી નાખો અને તેમાં પાપડને ૨ મિનિટ સુધી પલાળી ને બહાર કાઢી લો. પછી તેમાં વચ્ચે મિશ્રણને લાબું મૂકો.પાપડને ચારે બાજુએ થી વાળીને તેને રોલ બનાવો અને ચિપકાવીને ગરમ તેલમાં તળી લો.

    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાપડ રોલ તળાઇ ગયો છે. આવી જ રીતે બીજા રોલ પણ બનાવી ને તળી લો અને વચ્ચે થી કાપીને ગરમાગરમ પીરસો. તમારી મનપસંદ ચટણી સાથે અને મજા લો.

    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ રોલ(Papad Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર February 18, 2021 18:30
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Neha Dua
Neha Dua @cook_90450
February 19, 2021 06:10
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  5. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  1. મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati)
  2. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  3. પાપડ ચવાણું ( Papad Chavanu Recipe In Gujarati
  4. બીસીબેલે ભાત (Bisi Bele Bath Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609879
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close