બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)

Geeta Rathod @geeta_rathod72
બાજરીના ચીલા (Bajri Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઍક બાઉલમાં બાજરીનો લોટ ચાળી એમાં મેથીની ભાજી ધોઈ બારીક સમારીને નાખવી,આદું - મરચાં ક્રશ કરી ને નાખવાં, અજમો,મીઠું બધું નાખી મિક્સ કરી સવા કપ જેટલું અથવા ચીલા ઊતરે એવું ખીરું કરવું.
- 2
ગરમ તવા પર તેલ લગાવી ચમચા થી ખીરું તવા પર નાખી એજ ચમચા થી ખીરા પર ફેરવી ચીલા ઉતારવા ફરતું થોડુ તેલ નાખવું. ટનઁ કરી બીજી સાઇડ શેકી આ રીતે ગરમ ગરમ સર્વ કરવા. દહીં, અથવા ચા કેચપ સાથે પણ મજા આવેછે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14643871









ટિપ્પણીઓ