મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
# MaggiMagicInMinutes
#Collab
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes
#Collab
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મેગીબનાવીસુ તેના માટે આપણે આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવીસુ અને ટામેટું તથા ડુંગળી જીણા સમારીસુ
- 2
ગેસ ઉપર એક કડાઈ માં ધીમા તાપે બટર ગરમ મૂકી બનાવેલી પેસ્ટ અને ઝીણા સમારેલા ડુંગળી ટામેટા એડ કરીશુ
- 3
હવે તેને ૫/૭ મિનિટ સાતળી લેસુ પછી ચીલી ફલેક્સ અને ઓરેગાનો સ્વાદ મુજબ એડ કરીશુ પછી તેમાં"મેગી મસાલા ઇ મેજીક" નો મસાલો એડ કરો અને તેમાં જરૂર મુજબ પાણી એડ કરો
- 4
હવે તેમાં મેગી એડ કરવી પછી તેને ૫/૭ મિનિટ ચડવા દો
- 5
પછી મેગી બની જાય એટલે ગેસ પરથી ઉતારી લો હવે તે મેગી લીધેલા કોન માં ભરી લો પછી તેના ઉપર સોસ લગાવી અને ચીઝ નો લેયર કરવો અને ફરી તેના પર મેગી ઇ મેજીક મસાલો છાંટવો હવે તૈયાર છે મેગી મસાલા ઇ મેજીક કોન જરૂર થી ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654468











ટિપ્પણીઓ