ફુલ્કા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ બાઉલ માં લઈ મીઠુ, તેલ નું મોવણ લઈ સોફ્ટ લોટ બાંધી રેડી કરો.
- 2
કણક ને 1/2 કલાક રેસ્ટ આપો. પછી વેલણ પાટલી ની મદદ થી પાતળી રોટલી વણી લો.
- 3
તવી ગરમ કરી રોટલી થોડી શેકો.પછી ડાયરેક્ટ ગેસ પર મુકી શેકો એટલે આખી રોટલી ફૂલી જશે બન્ને બાજુ બરાબર શેકી લો. આમ બધી રોટલી વણી ને શેકી લો.
- 4
પછી બધી જ રોટલી ને બન્ને બાજુ ઘી લગાવી લો. ગરમ ગરમ જ કોઈપણ શાક સાથે સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14679794












ટિપ્પણીઓ (7)