પંજાબી પુડલા (Punjabi Pudla Recipe In Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
#WD . આ રેસીપી હું નિધિ બોલે ને ડેલીકેટ કરું છું આપની બધી રેસિપી મસ્ત હોય છે
પંજાબી પુડલા (Punjabi Pudla Recipe In Gujarati)
#WD . આ રેસીપી હું નિધિ બોલે ને ડેલીકેટ કરું છું આપની બધી રેસિપી મસ્ત હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ ને જીણા સમારીલેવા પછી બધા વેજિટેબલ માં ચણા નો લોટ એડ કરવો
- 2
પછી તેમાં પાણી એડ કરી બેટર તૈયાર કરવું
- 3
પછી ગેસ ઉપર નોન સ્ટિક તવા માં તેલ લગાવી અને ઉત્તપમ ની જેમ તૈયાર કરેલું બેટર સ્પ્રેડ કરવું પછી તેને બન્ને બાજુ સેકી લેવું પછી તયાર છે પંજાબી પુડલું હવે તેને આપડે મીઠા દહીં સાથે સર્વ કરશુ. અને પંજાબી પુડલા ની સજા ભૂગતો
Made this recipe? Share a Cooksnap!
Let Kirtee Vadgama know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692072








ટિપ્પણીઓ (3)