મગ ની દાળ નો શીરો (Moong Dal Sheero Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

#WD
cook snap for avniben suchak..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ જણ
  1. ૨૫૦ ગ્રામ મગ ની દાળ
  2. ૬ચમચા ઘી
  3. ૪૦૦ ગ્રામ ખાંડ
  4. બદામ અને કાજૂ
  5. ૭૫૦ મીલી દૂધ
  6. ૧ નાની ચમચી ચણાનો લોટ
  7. ૧ નાની ચમચી, રવો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    મદદ ની દાળ ને સરખું ધોઈ... ૧૦ મિનીટ કોટન ના કપડાં માં પહોળી કરી કોરી કરી લેવી.. પછી મિસર માં અધકચરી દળી લેવી..

  2. 2

    એક જાડા વાસણ માં ૩ ચમચા ઘી ગરમ કરી રવો અને ચણાનો લોટ શેકી લેવું... પછી દળેલી દાળ ઉમેરી રંગ બદલાઈ એટલું શેકી લેવું... પછી દૂધ ઉમેરી શેકવું...

  3. 3

    દૂધ બળી જાય પછી ખાંડ ઉમેરી લેવી... પછી બદામ કાજુ ઉમેરી સાથે કોરું થઈ જાય એટલે સર્વ કરવા તૈયાર છે....

  4. 4

    ગરમ પણ સારું લાગે છે અને ઠંડું પણ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes