ઓરેન્જ ટ્રફલ (Orange Truffle Recipe In Gujarati)

Namrata sumit @cook_17560906
ઓરેન્જ ટ્રફલ (Orange Truffle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ ને પીસ કરી તેના સફેદ રેસા અને બી નીકળી લો ત્યાર બાદ કડાઈ માં પાણી ખાંડ ઓરેન્જ લઇ ને 5-6મિનિટ ઉકાળો.ચપટી ઓરેન્જ કલર નાખો.અહી ઓરેન્જ અસેન્સ નાખવું હોય તો નાખી સકાય.
- 2
ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં પહેલા કેક ને ક્રુંબ કરી ને નાખો.ત્યાર બાદ ઓરેન્જ સિરૂપ બનાવી છે તે નાખો. વ્હીપ ક્રીમ નું લેયર કરો.ઉપર થી કૂકીઝ ક્રૂંબ કરી ને નાખો.આવી રીતે 2-3 લેયર કરી શકાય
- 3
ત્યાર બાદ ચેરી થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14704626









ટિપ્પણીઓ (19)