કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો

બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનીટ
  1. ૨પાકા કેળા
  2. ૩/૪ કપ દળેલી ખાંડ
  3. ૧/૨ કપતેલ (સનફ્લાવર)
  4. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  5. ૩/૪ કપ મેંદો
  6. ૩/૪ કપઘઉં નો લોટ
  7. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  8. ૧ ટી સ્પૂનબેકીંગ સોડા
  9. ૧/૨ ટી સ્પૂનતજ નો પાઉડર
  10. ચપટીમીઠુ
  11. ૧/૨ કપકાપેલા અખરોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા કેળા ના કટકા કરી ને મુકો. તેમાં દળેલી ખાંડ ઉમેરી ને બરાબર મિક્સ કરો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં વેનીલા એસેન્સ અને તેલ ઉમેરી દો. મેંદો, ઘઉં નો લોટ, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, તજ પાઉડર અને મીઠુ ને ચાળી લો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બનાવેલ કેળા ના મિસ્રન મા તે ઉમેરી લો. કાપેલ અખરોટ પણ ઉમેરી લો. બરાબર મિક્સ કરો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેકીંગ ટ્રે મા બેકીંગ પેપર ગોઠવી લો. તેમાં આ મિસ્રન પાથરી લો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનીટ પ્રી હીટ કરેલ ઓવન મા આ ટ્રે મુકી ૩૦-૪૦ મિનીટ બેક કરો. ટુથપીક નાંખી ને તપાસી લેવુ કે બ્રેડ થઇ કે નહી. ઠંડી થાય પછી કાપી લો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચા સાથે અથવા ચોકલેટ સોસ જોડે સર્વ કરો.

    બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Shah
Rupal Shah @Raba123422
પર March 09, 2021 08:10

ટિપ્પણીઓ (5)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
March 09, 2021 16:34
મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
  5. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  1. સેઝવાન સેન્ડવિચ (Schezwan Sandwich Recipe In Gujarati)
  2. ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)
  3. પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)
  4. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14705296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close