કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#Week26
#Bread

#GA4
#Week26
#Bread

વધુ વાંચો

પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#Week26
#Bread

#GA4
#Week26
#Bread

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧-કલાક
૪- વ્યક્તિ
  • બ્રેડ બનાવવા માટે સામગ્રી
  • ૧- વાટકી મેંદો
  • ૧- ચમચી ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧- વાટકી દહીં
  • ૧- ચમચી તેલ
  • ૧/૨ ચમચી-બકિગ સોડા
  • ૧/૮ ચમચી- બેકિંગ પાઉડર
  • ૧-૨ ચમચી દૂધ
  • ૧-૨ ચમચી મેલ્ટેડ બટર
  • પેરી પેરી સોસ માટે
  • ૮-૧૦- આખું લાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧- લાલ મરચું પાઉડર
  • ૭-૮ લસણની કળી
  • ૧- ડુંગળી સમારેલી
  • ૧- ચમચી વિનેગર
  • ૧- ચમચી લીંબુનો રસ
  • ૧- ચમચી ખાંડ
  • ૧- ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧-કલાક
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં મેંદો લો પછી

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ખાંડ, મીઠું, દહીં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર નાખી લોટ બાંધી લો હવે તેને ૧૫ મિનિટ માટે રહેવા દો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિક્સર જાર માં લાલ આખું મરચું, લસણની કળી, સમારેલી ડુંગળી, વિનેગર અને લીંબુ નો રસ એડ કરો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેની સોફ્ટ પેસ્ટ બનાવી લો. હવે ગેસ પર એક કડાઇ મુકો પછી તેમાં તેલ એડ કરો પછી તેમાં પેરી પેરી સોસ એડ કરો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૫ મિનિટ માટે સાંતળો પછી તેમાં ખાંડ નાખી દો અને સોસ રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બ્રેડ ના લોટ ને આદણી પર લો અને કોરો લોટ નાખી લોટ ને સ્મૂધ કરો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેના ચપ્પુ વડે ચાર ભાગ પાડી દો હવે તેમાંથી એક ગુલો લો અને આદણી પર લોટ થોડો છાંટી દો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેની ઉપર આ લુવો મુકો અને પછી હાથ થી લાંબો કરી લો પછી ચપ્પુ વડે સાઇડ થી કાપા પાડી લો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી ગોળ વાળી લો એટલે ફલાવર બની જશે હવે આવી રીતે બીજા ગુલા માંથી ફ્લાવર બનાવી લો પછી ગેસ પર એક કડાઇ મુકો પછી કેક મોલ્ડ માં તેલ રેડી ગ્રીસ કરી લો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી આ ફ્લાવર બ્રેડ પર બ્રશ થી દુધ લગાવી દો પછી તેને કેક મોલ્ડ માં મુકો પછી તેને 1/2 કલાક માટે ધીમા તાપે બેક થવા દો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે 1/2 કલાક પછી ગેસ બંધ કરી દો હવે તેને એક પ્લેટમાં કાઢી લો પછી તેની ઉપર બ્રશ ની મદદથી મેલ્ટેડ બટર લગાવી દો પછી તેની ઉપર પેરી પેરી સોસ લગાવો દો

    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પેરી પેરી ફ્લાવર બ્રેડ (Peri Peri Flower Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે એક પ્લેટમાં કાઢી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર March 09, 2021 08:44
હિના ઉપાદયાય

ટિપ્પણીઓ (8)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
March 10, 2021 11:42
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી ફલાવર બ્રેડ Flower

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
  5. મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
  1. ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)
  2. બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
  3. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. કુલચા - ઇન્ડિયન બ્રેડ (Kulcha - Indian Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14705479
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close