રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ઘી અને બેસન મિક્સ કરો. હવે તેમાં ૨ મોટા ગ્લાસ પાણી ઉમેરીને તેની અંદર મીઠું આદુ મરચાની પેસ્ટ નો પાઉડર નાખીને મિક્સ કરો અને ગેસ ઉકળવામૂકો
- 2
હવે એક વધારે આમાંથી લઈને વઘારની બધી સામગ્રી નાખી અને એ વધાર કઢી માં રેડો.
- 3
બે મિનીટ કઢી ઉકાળી ને ગેસ બંધ કરો તૈયાર છે ગુજરાતી કઢી. કોથમીર થી સજાવો.
Made this recipe? Share a Cooksnap!
Let SHah NIpa know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722008







ટિપ્પણીઓ (3)