ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને સાથી ૮ કલાક પલાળી રાખવા
- 2
ત્યારબાદ તેમાંથી બધું જ કાઢી લઈને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો એકદમ સ્મુધ પેસ્ટ બનાવવાની છે. સાથે સાથે લીલા મરચા ને પણ ગ્રાઇન્ડ કરો. હવે તેમાં જીરૂ નાખો
- 3
હવે તેનું પાતળું ખીરું બનાવવા માટે તેમાં જરૂર મુજબ પાણી નાખો અને થોડો ચોખા નો લોટ નાખો.ખીરું એટલું પાતળું હોવું જોઈએ કે તેમાં ચમચી નાખો તો ચમચી ખીરા થી કોટ થઈ જવી જોઈએ
- 4
હવે ટિફિન ના ઢાંકણ ફ્લેટ એવા ઢાંકણા અથવા તો એવી ફ્લેટ ડિશો લઇ તેમાં ખીરું પાતળું પાથરું.ત્યારબાદ તેને સ્ટીમરમાં સ્ટીમ કરો ફક્ત 30 સેકન્ડ માટે
- 5
હવે તેને સ્ટીમર માંથી કાઢીને ચપ્પુની ધાર થી હળવે હાથે ઉખાડીને તેને પ્લાસ્ટિકમાં સૂકવી દો
- 6
પાપડી ને સુકાતા ૨ થી ૩ દિવસ થશે ઇન બિટવિન વચ્ચે વચ્ચે તેને ઉથલાવવાની.
- 7
- 8
સુકાઈ ગયા બાદ તેને ડીપ ફ્રાય કરો.
- 9
આ એક નવી રીત છે જેમાં તમારે ઓછી કોન્ટીટી માં પાપડી બનાવી હોય તો તમે આ રીતે બનાવી શકો છો જેમાં લોટ બાફવાની કે પાપડી ને વણવાં ની કોઈ ઝંઝટ કરવાની નથી. પાપડિયો ખારો કે સોડા નાખવાની પણ જરૂર નથી.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (4)