મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)

Rinkal’s Kitchen @Rinkalskitchen
મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ શરબત છે જેને ઉનાળાની ગરમીમાં પીવાની બહુ જ મજા પડે છે.
મોહબ્બત કા શરબત (Mohabbat Sharbat Recipe In Gujarati)
મોહબ્બત કા શરબત એ દિલ્હીનો એક ફેમસ શરબત છે જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ શરબત છે જેને ઉનાળાની ગરમીમાં પીવાની બહુ જ મજા પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ કાપેલા તરબૂચમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીને મિક્સરમાં પીસીને જ્યુસ બનાવી લો. હવે દૂધને એક બાઉલમાં લઈને એમાં તરબૂચ નો જ્યુસ ઉમેરો અને રોઝ સીરપ ઉમેરો.
- 2
બરાબર મિક્સ કરી હવે એમાં ૧ કપ તરબૂચના એકદમ ઝીણા ટુકડા કરીને ઉમેરો અને એમાં બરફ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
એકદમ ઠંડા ઠંડા મોહબ્બત કા શરબત ને ગ્લાસ માં લઈ ઉપરથી તરબૂચથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725135

ટિપ્પણીઓ (21)