મસાલા હાંડવો (Masala Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને દાળ ને ૫,૬કલાક પલાળી રાખી પછી તેમાં દહીં નાખી મિક્સર માં ક્રશ કરી લેવું ને એક ખીરૂ તૈયાર કરી લેવી
- 2
પછી બધા મસાલા ને ડુંગળી ટામેટા મરચા કોથમીર કટકી કરી નાખવી.
- 3
ત્યાર બાદ પેલા ત્યાર ખીરા માં મસાલા ટામેટાં મરચા લસણ ની પેસ્ટ ડુંગળી મીઠું નાખી હલાવી લો પછી એક કડાઈમાં તેલ ગરમ તેલ કરી તેમાં તલ રાઈ લીમડો નાખી હાંડવા નું ખીરું નાખી ત્યાર કરો... આ રીતે ત્યાર છે મસાલા હાંડવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728814












ટિપ્પણીઓ