ચાઈનીઝ તવા સીઝલર (ChineseTava Sizzler Recipe In Gujarati)

#KS4 કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને તપેલામાં પાણી મૂકી ઓસાવીલેવા
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ને સાંતળવા
- 3
હવે તેમાં તમારી ડુંગળી કેપ્સીકમ બટેકુ અને મકાઈના દાણા નાખી સાતળવા વેજિટેબલ્સ ને બેથી ત્રણ મિનિટ સાંતળવા
- 4
હવે તેમાં શાકભાજીના ભાગનું જ મીઠું મરીપાવડર નાખી ઓસા વેલા ભાત નાખી મિક્સ કરો
- 5
હવે સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખી મિક્સ કરી ઉપરથી કોથમીર અને લીલી ડુંગળીના પાન નાખી મિક્સ કરવા
- 6
જો તમે ભાત ઓસાવતીવખતે મીઠું નાખ્યું હોય તો મીઠું નાખવા માં ધ્યાન રાખો કારણકેસોસમા પણ મીઠું હોયછે
- 7
છેલ્લે ભાતમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લો તો આપણા fried rice તૈયાર છે
- 8
હવે નૂડલ્સ બનાવા માટે એક પેનમાં તેલ મુકી તેમાં આદુ મરચા લસણ નાખી સાતળવુ
- 9
નુડલ્સને અગાઉથી બાકી રેડી કરી લેવા
- 10
આદુ મરચા લસણ સતળાયજાય એટલે તેમાં સમારેલા કેપ્સીકમ અને ડુંગળી નાખી સાંતળો
- 11
પછી તેમાં વાઘેલા નુડલ્સ નાખી તેના પર સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખીને બરાબર મિક્સ કરી દેવો
- 12
મકાઈના દાણા ઓપ્શન છે આમાં તમારે ગાજર લેવા હોય તો પણ લઈ શકો છો
- 13
છેલ્લે તેમાં લીલી ડુંગળીના પાન અને કોથમીર નાખી મિકસકરીદેવુ
- 14
હવે સ્ટર ફાઈ વેજીટેબલ બનાવવા માટે
- 15
પેન મા તેલ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ સાંતળી સમારેલા કેપ્સીકમ ડુંગળી મકાઈના દાણા મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરી દેવું
- 16
સોસ બનાવવા માટે
- 17
પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણ સાતળી
નાખી મીઠું નાખી મિક્સ કરી કોર્નફ્લોર ની સ્લરીનાંખવી - 18
હવે તેમા સોયા સોસ રેડ ચીલી સોસ નાખી મિક્સ કરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો
- 19
હવે સીઝલરને એસેમ્બલ કરવા માટે તવી ને ગરમ કરી લેવી
- 20
તવી ગરમ થઇ જાય એટલે તેની પર કોબીજ ના પાન મુકવા
- 21
પછી તેની ઉપર બનાવેલા ભાત બનાવેલા નુડલ્સ અને બનાવેલા સ્ટર ફાઈ વેજીટેબલ ગોઠવવા
- 22
અને તેની ઉપર બનાવેલ સોસ રેડવું તવીગેસ પર રાખી આ બધી પ્રોસેસ કરવી ગેમ એકદમ ધીમો રાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
-
-
ચાઈનીઝ સીઝલર
ચાઈનીઝ વાનગી એવી હોય છે જે નાના છોકરા થી લઇને મોટા બધા ને ભાવે છે.#નોનઈન્ડિયન #પોસ્ટ ૪ Bhumika Parmar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
-
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
ચાઈનીઝ પાસ્તા
#જૂનસ્ટારચાઈનીઝ સ્ટાઇલ માં બનાવ્યા છે આ પાસ્તા. આશા કરું છું કે પસંદ આવશે Disha Prashant Chavda -
-
-
-
-
-
સીઝલર (sizzler recipe in gujarati)
#sbસીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે. priyanka chandrawadia -
-
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)