#GA4#Week26#orange
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી.
હવે સંતરા ને વચ્ચે થી કાપી લેવા, તેનો રસ કાઢી લેવો અને તેને ગરની વડે ગારી લેવો.
તેમાં ખાંડ અને જળજીરા ઉમેરી ને હલાવી લેવો અને સોડા ઉમેરી લો.
તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)