કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોટરી ભેળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોટરી ભેળ રેસીપી મુખ્ય ફોટો

વોટરી ભેળ

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#week26

આપણે મિક્સ ભેળ ફરાળી ભેળ દરરોજ ખાઈએ છે. પણ આજે હું આજે અહી એક ટ્વીસ્ટ લઇ આવી છું. જે ઠંડા પાણીમાં બનાવવામાં આવે છે. જે ખૂબ ટેસ્ટી લાગે છે. ગરમી ની સિઝનમાં આ ભેળ રિફ્રરેશમેન્ટ આપે છે.

#GA4
#week26

આપણે મિક્સ ભેળ ફરાળી ભેળ દરરોજ ખાઈએ છે. પણ આજે હું આજે અહી એક ટ્વીસ્ટ લઇ આવી છું. જે ઠંડા પાણીમાં બનાવવામાં આવે છે. જે ખૂબ ટેસ્ટી લાગે છે. ગરમી ની સિઝનમાં આ ભેળ રિફ્રરેશમેન્ટ આપે છે.

વધુ વાંચો

વોટરી ભેળ

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#week26

આપણે મિક્સ ભેળ ફરાળી ભેળ દરરોજ ખાઈએ છે. પણ આજે હું આજે અહી એક ટ્વીસ્ટ લઇ આવી છું. જે ઠંડા પાણીમાં બનાવવામાં આવે છે. જે ખૂબ ટેસ્ટી લાગે છે. ગરમી ની સિઝનમાં આ ભેળ રિફ્રરેશમેન્ટ આપે છે.

#GA4
#week26

આપણે મિક્સ ભેળ ફરાળી ભેળ દરરોજ ખાઈએ છે. પણ આજે હું આજે અહી એક ટ્વીસ્ટ લઇ આવી છું. જે ઠંડા પાણીમાં બનાવવામાં આવે છે. જે ખૂબ ટેસ્ટી લાગે છે. ગરમી ની સિઝનમાં આ ભેળ રિફ્રરેશમેન્ટ આપે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૨ સવૅ
  1. ૧૫-૧૬ પાંદડા ફુદીનો
  2. ૧ કપમમરા
  3. 1/2 કપ ચવાણુ
  4. ૧/૪ કપદાણા મસાલા શીંગ
  5. 1/4 કપડ્રાયફ્રુટ (કાજુ-બદામ-કિશમીશ-કાળીદ્રાક્ષ)
  6. ૧/૪ કપઆંબલી
  7. 1/2 કપ ગોળ
  8. ૧/૨ કપ ચણા
  9. ૧/૨ કપ બટાકા
  10. ૧/૪ કપધાણાભાજી
  11. ૨લીલા મરચા
  12. ૧ ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બટાકા અને ચણા બાફી લો. એક પેનમાં તેલ નાખી તેમાં બટાકા ના પીસીસ નાખીને મીંઠુ, મરચું, હળદર અને ધાણાજીરું નાખીને મિક્સ કરો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ1ફોટો
    વોટરી ભેળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં મમરા મિક્સ ચવાણું અને તળેલા બી અને ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સર જારમાં ફુદીનો,ધાણા ભાજી,લીલાં મરચાં,આંબલી,ગોળ અને પાણી નાખીને મિક્સકરો. તેને ગાળી લો. તેમાં મીઠું અને ચાટ મસાલો નાંખીને બધું બરાબર મિક્સ કરો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ3ફોટો
    વોટરી ભેળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વ કરવા માટે એક ગ્લાસ માં પ્રથમ લેયર ચણા બટાકા નું કરો

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેના પર ફુદીનાનુ બનાવેલ પાણી એડ કરો.તેના પર ફુદીનાનુ બનાવેલ પાણી એડ કરો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાણી નાંખીને તેના પર મમરા અને મિક્સ ચવાણું નાખો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેને ઝીણી સેવ ડ્રાયફ્રૂટ અને ફુદીનાનાં પાંદડાં થી ગાર્નીશ કરો.

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ7ફોટો
    વોટરી ભેળ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પાણી વાળી ભેળ તૈયાર છે

    વોટરી ભેળ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર March 14, 2021 15:01
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sonal Karia
Sonal Karia @Sonal
March 17, 2021 14:37
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  3. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
  1. મસાલા ભેળ
  2. પિનવ્હીલ સેન્ડવીચ (Pinwheel Sandwich recipe in Gujarati)
  3. હોમમેડ જૈન પાણીપૂરી
  4. કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730756
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close