વ્હીટ બ્રેડ (Wheat Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટમાં, સોડા, ખાંડ, મીઠું, બેકિંગ પાઉડર ચાળી લેવું,
- 2
ત્યાર પછી તેમાં છાશ નાખી એકદમ ઢીલો લોટ બાંધવો અને તેલ હાથ મ લઈ લોટ ને બરાબર મસરી ને લોટ ને ઢાંકી ને 10/15મિનિટ રેસ્ટ આપી
- 3
ગેસ પર કૂકર પ્રિહીટ કરવું, 10મીનીટ પછી મોલ્ડ મા ડૉ રાખી 30મિનિટ બેક કરવું, વચ્ચે વચ્ચે ચેક કરી લેવું,
- 4
30 મિનિટ પછી બ્રેડ તૈયાર થઈ જાય પછી ઠંડું થવા દેવું, પછી એક કપડું ઢાંકી ઠંડુ કરવું, દૂધ થી બ્રશ કરવું, ત્યાર પછી તેમાં કાપા પાડીને બટર સાથે સર્વ કરવું,
Made this recipe? Share a Cooksnap!
Let Reshma Bhatt know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732160










ટિપ્પણીઓ (4)