કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભેળ (Bhel recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભેળ (Bhel recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભેળ (Bhel recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week26
ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય.

#GA4
#Week26
ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય.

વધુ વાંચો

ભેળ (Bhel recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week26
ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય.

#GA4
#Week26
ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામમમરા
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ટીસ્પૂનહળદર
  4. 3 ટેબલસ્પૂનતેલ
  5. 1/2 કપસેવ
  6. તળવા માટે તેલ
  7. 1/4 કપનાના ફ્રાઈમ્સ
  8. 1/4 કપમકાઈ ના પૌંઆ
  9. 1/4 કપશીંગદાણા
  10. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  11. 1 ટીસ્પૂનચાટ મસાલા
  12. 3-4 ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  13. 1 નંગબારીક સમારેલ ડુંગળી
  14. 1 નંગબારીક સમારેલ ટામેટું
  15. 2 નંગબાફેલા બટાકા
  16. 1/4 કપબાફેલા ચણા
  17. 1 કપખજૂર આમલીની ચટણી
  18. 3 ટેબલસ્પૂનલસણ ની ચટણી
  19. 3 ટેબલસ્પૂનલીલી ચટણી
  20. 2 ટેબલસ્પૂનરાજકોટ ની લીલી ચટણી
  21. 15-16લીલી દ્રાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં તેલ લઈ ને ગરમ કરવા મૂકો. હવે તેમાં મમરા ઉમેરી ને હળદર અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લો. 2 મિનિટ સતત હલાવતા રહેવું. હવે તેમાં સેવ ઉમેરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક વાસણ માં તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થાય ત્યારપછી તેમાં ફ્રાઈમ્સ નાખી ને તળી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મકાઈ ના પૌંઆ તળી ને મમરા માં ઉમેરો. ત્યારબાદ શીંગદાણા તળી ને ઉમેરો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું બરાબર મિક્સ કરી લો. મમરા નો ચેવડો તૈયાર છે.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વાસણમાં બાફેલ બટાકા ના ટુકડા કરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, બાફેલ ચણા, કોથમીર અને દ્રાક્ષ ના કટકા ઉમેરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ મીઠું, લાલ મરચુ પાઉડર અને ચાટ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મમરા નો ચેવડો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ ખજૂર આમલીની ચટણી, લસણ ની ચટણી, કોથમીર મરચા ની લીલી ચટણી અને રાજકોટ ની લીલી ચટણી ઉમેરી ને મિક્સ કરી લો.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચટપટી ભેળ તૈયાર છે.

    ભેળ (Bhel recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર March 14, 2021 16:07

ટિપ્પણીઓ (19)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
March 20, 2021 11:53
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  3. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
  1. સંતરા નો રસ
  2. મિક્સ વેજ બ્રેડ કટલેટ
  3. ઓરેન્જ જ્યુસ
  4. બ્રેડ મસાલા (Bread Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732385
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close