રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળીમાં બાફેલા બટાકા મેશ કરી લો તેમાં મસાલા શીંગ એડ કરવી તેમાં લસણની ચટણી લીલા મરચાં આદું ખાંડ લીંબુ મીઠું બધો મસાલો નાખવો
- 2
બધો મસાલો કરી મિક્સ કરી લેવું બ્રેડમાં મિક્સ કરેલી ચટણી બંને બાજુ લગાડવી
- 3
ચટણી લગાવ્યા બાદ બટાકા નો મસાલો ભરવો પછી તેમાં સેવ ભભરાવવી
- 4
નોનસ્ટિક લોઢીમાં બટર લગાવી પાઉ શેકવા બંને સાઇડ શેકવા
- 5
તૈયાર છે કચ્છી દાબેલી સૌ કોઈની મનપસંદ વાનગી નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય લીલી ને મીઠી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733012














ટિપ્પણીઓ (4)