કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#Week26
#BHEL
ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે

#GA4
#Week26
#BHEL
ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે

વધુ વાંચો

ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#Week26
#BHEL
ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે

#GA4
#Week26
#BHEL
ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  • 1 વાટકીવઘારેલા મમરા
  • 1/2 કપ મકાઈના પૌવા તળેલા
  • ૨ટેબલ મસાલા શીંગ
  • 2 tbspમિક્સ ચવાણું
  • 1/2 વાટકી સેવ
  • 1મિડીયમ કાંદા
  • 1મિડીયમ ટામેટું
  • સમારેલી ધાણાભાજી
  • દાડમના દાણા
  • સમારેલી કાચી કેરી
  • 3 ચમચા આમલીની ચટણી નું પાણી
  • લીલી ચટણી
  • લસણની ચટણી
  • લીંબુ
  • બાફેલું બટાકું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મમરા પૌવા કઠોળ સેવ મસાલા શીંગ બધું જ મિક્સ કરી અને ડ્રાય ભેળ તૈયાર કરો

    ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી ટામેટા અને બટાકુ બધું જ એકદમ ઝીણું સમારી લો

    ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ ડ્રાય ભેળ ની અંદર ડુંગળી ટામેટા તેમજ બટાકુ બધું જ મિક્સ કરો તેમજ એક ચમચી લીલી ચટણી આમલીનો રસો 1/2 ચમચી લસણની ચટણી અને કોથમીર તથા લીંબુ સ્વાદ મુજબ ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરો

    ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ઝટપટ ચટપટી ભેળ બહુ સરસ લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે

    ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preity Dodia
Preity Dodia @cook_91010
પર March 14, 2021 18:19
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 15, 2021 01:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  3. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
  1. કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
  2. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
  3. બટાકા પૌઆ (Bataka Paua Recipe In Gujarati)
  4. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close