#GA4#Weekk26
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.
હવે બ્રેડ પર માખણ લગાડી તેનાં પર ચીઝ ખમણી લો.
ત્યારબાદ તેનાં પર બીજી બ્રેડ ની સ્લાઈસ મુકી તેને સેન્ડવીચ મશીન મા શેકી લો.
બ્રાઉન થઈ ગયા બાદ તેને કાઢી લો.અને ગરમા- ગરમ સર્વ કરો.
તૌ તૈયાર છે આપની બાળકો ને ફેવરિટ ચીઝ સેન્ડવીચ....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)