ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Dimpy Aacharya @HD2212
#KS4
ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા.
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4
ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં 1/2વાટકી તેલ અને 1/2વાટકી પાણી લેવુ
- 2
તેલ અને પાણી મીક્સ કરી ખુબ ફીણવુ
- 3
હવે આમાં અજમા,હિંગ અને ચણા નો લોટ નાખી ને ફીણતા જાવુ
- 4
હવે તેને સંચા મા નાખવાનું
- 5
પછી તેલ ગરમ કરવા મૂકો ગરમ થયા પછી હવે સંચા થી ગાંઠીયા પાડો
- 6
ગાંઠીયા તળાઈ જાય એટલે તેને કાઢી લ્યો
- 7
તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14744306

ટિપ્પણીઓ (2)