વાલોળ, રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામવાલોળ
  2. 150 ગ્રામરીંગણ
  3. 5-7કળી લસણ
  4. 1 નંગટોમેટો
  5. 4 સ્પૂનતેલ
  6. 1/2 સ્પૂનહળદર
  7. 1 સ્પૂનધાણાજીરું
  8. 1+, ૧/૨ સ્પૂન લાલ મરચું
  9. મીઠું જરૂર મુજબ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલોળ, રીંગણ, ટામેટાં,લસણ લો.ત્યારબાદ સમારી લો.

  2. 2

    ત્યારબાદ કુકર માં તેલ મુકો.લસણ નાખો.ત્યારબાદ શાક નાખી મસાલા નાખો.અને 2 વિસલ કરો.

  3. 3

    આપણું શાક રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

Similar Recipes