રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)

#holi21
#holi_special
#cookpadgujrati
2 in 1 rabdi cum matka kulfi.. From its premix
સખીઓ.. આટલી ગરમી માં આપણે રસોડા માં બઉ સમય કાઢ્યા વગર એકદમ ફટાફટ ઠંડી ઠંડી કુલ્ફી અને જમવા માં dessert તરીકે રબડી મળી જાય અને પણ મન થાય ત્યારે કલાકો દૂધ ઉકાલ્યા વગર!!તો કેવી મજા પડી જાય!😍આપણે બનાવીશું આજે આ બને આઈટમ એમના બનાવી ને સ્ટોર કરી શકીએ તેવા ઝટપટ પ્રેમિક્સ માંથી... ચાલો પ્રીમિક્સની રેસીપી લખી લઈએ.

રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી લઇ તેને એક બાઉલ માં મિક્સ કરી લેવાની
- 2
આ બધુ સરસ મિક્સ થઇ જાય એટલે આપણું રબડી અને મટકા કુલ્ફી નું પ્રીમિક્સ તૈયાર!👍
- 3
આ પ્રીમિક્સ ને આપણે 2 થી 3 મહિના સુધી સાચવી શકશું. હવે મન થાય ત્યારે આ પ્રીમિક્સ માંથી રબડી અને કુલ્ફી કેમ બનાવી એ જોઈ લઈએ.
- 4
રબડી બનાવા માટે હવે એક પેન માં દૂધ લેશું. ઉભરો આવે એટલે એટલે માપ મુજબ થોડો થોડો કરી ને બનાવેલું પ્રીમિક્સ ઉમેરતા જવુ અને સતત 10 મિનિટ સુધી ગાંઠા ન પડે એટલે ચમચા વડે ચાલવતા રેવું.. થોડી વાર માં જ તે ગટ્ટ થઇ જશે. પછી બસ ઠંડુ કરવા મૂકવું રૂમ માં જ.આપણી રબડી તૈયાર થઇ ગઈ માત્ર 10 જ મિનિટ માં!🥰
- 5
ઠરી જાય એટલે વાટકી માં રબડી અને મટકી કે કોઈ કુલ્હાડ અથવા કુલ્ફી ના બીબાં માં અશોક મિશ્રણ ભરવું. રબડી ને ફ્રિજ માં ઠંડી કરવા આશરે 2 કલાક મુક્શું. ઠંડી કર્યા વગર ખાવી હોય તો મ પણ ખાઈ શકો છો 😊👍પણ ઠંડી વધુ મજા આવે છે!અને મટકા કુલ્ફી ને ફ્રીઝર માં 4 થી 5 કલાક ઉપર ફોઈલ વડે કવર કરી સેટ કરવા મુક્શું.
- 6
તો તૈયાર છે આપણી રબડી અને કુલ્ફી 5 જ મિનિટ માં બનતા પ્રીમિક્સ માંથી... તો સખીઓ તમે પણ આજે જ બનાવી જોજો..🥰👍
Similar Recipes
More Recipes
- વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
- ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
- સંદેશ (Sandesh Recipe In Gujarati)
- જામનગર ના પ્રખ્યાત રસપાંઉ (Jamnagar Famous Raspaau Recipe In Gujarati)
- પાલીતાણા સ્પેશિયલ જૈન ભેળ (Palitana Special Jain Bhel Recipe In Gujarati)

ટિપ્પણીઓ (9)