કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#AM1
નાસ્તા માટેની આ બેસ્ટ ઓપ્શન રેસીપી! રોજ પૌઆ, ઉપમા, થેપલા કરતાં ક્યારેક આ ખાઈએ તો મજા આવે.. પકવાન મા આજે મેં બન્ને લોટ વાપર્યા છે પણ તમે મેંદો જરૂરથી skip કરવો હોય તો કરી શકો.. બસ તો ચાલો બનાવીએ.. સિંધી નાસ્તો.. અને હા જામનગર નું પણ famous હો... આ દાળ પકવાન.. રેસીપી લખી લઈશું! 🥰👍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 🎯 પકવાન ના લોટ બાંધવાની સામગ્રી ⤵️
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 કપમેંદો (optional)
  4. 4 tbspતેલ નું મોણ
  5. 2 tspઅજમો
  6. મીઠું જરૂર મુજબ
  7. 🎯 દાળ ની સામગ્રી ⤵️
  8. 1 કપચણા ની દાળ
  9. 1 tspહળદર
  10. મીઠું જરૂર મુજબ
  11. 2 tspમરચું પાઉડર
  12. 1 tspગરમ મસાલો
  13. 1 tspઆદુ ની પેસ્ટ
  14. 1લીલું મરચું
  15. 🎯 વઘાર માટે ⤵️
  16. 2 tbspતેલ
  17. 1 tspજીરું
  18. 1 tspહિંગ
  19. મીઠાં લીંમડા ના ના પાન
  20. 1તમાલપત્ર
  21. 1સૂકું આખું લાલ મરચું
  22. 1 tspલાલ મરચું પાઉડર
  23. 🎯 સર્વ કરવા :
  24. લીલી ચટણી
  25. લસણ ની ચટણી
  26. ગળી ચટણી
  27. ડુંગળી
  28. બાફેલાં બટાકા નો માવો હળદર મીઠું મરચું નાખેલો
  29. 1 tspમરી નો ભૂકો
  30. 1 tspચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ લઇ તેમાં માપ મુજબ જ તેલ નું મોણ, મીઠું, અજમો નાખી ને મીડીયમ કઠણ લોટ બાંધવો અને તેને 20 મિનિટ રેસ્ટ આપવો.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 4 થી 5 કલાક પલાળેલી ચણા ની દાળ લઈ તેમાં હળદર, મીઠું, નાખી આખી રહે તેમ બાફી લેવાની. કૂકર ઠંડું થયે ખોલી તેને એક પેન મા લઇ તેમાં આદુ ની પેસ્ટ, લીલું મરચું, મીઠું, મરચું, ગરમ મસાલો નાખી મિક્સ કરી ઉકાળવું. બીજા એક પેન મા વગાર રેડી કરશું. તેના માટે તેલ લઇ તેમાં સૂકું લાલ મરચું, જીરું, તમાલપત્ર, લીમડો, હિંગ લઇ બધું તતડે એટલે ગેસ બઁધ કરી 1 ચમચી મરચું પાઉડર નાખી દાળ પર રેડવો આ વગાર.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દાળ તૈયાર છે. પકવાન ના લોટ મા થી મોટી રોટલી વણી તેમાં કાંટા વડે કાના પડી તેલ મા મિ ડીયમ તાપે સોનેરી રંગ ના તળી લેવાના

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો હવે આપણા દાળ અને પકવાન રેડી છે તો તે પકવાન ને પ્લેટ પર લઇ તેના પર પહેલાં તો લીલી ચટણી, બાફેલા બટાકા નો માવો હળદર મીઠી મરચું નાખેલો એ રાખી ચારે બાજુ સરસ લગાવી તેના પર હવે દાળ, ડુંગળી, લસણ ની ચટણી, મીઠી ચટણી, મરી નો ભૂકો, ચાટ મસાલો,બધું નાખી ને દાળ પકવાન નો આનંદ લઈશું!🥰👍

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પકવાન નો અદ્યકચરો ચૂરો કરી તેના પર દાળ નાખી, બાકી ની સામગ્રી બધી જ નાખી ને પણ ખાઈ શકાય છે.

    દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર March 30, 2021 10:59
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
April 02, 2021 01:55
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
  2. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  3. સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
  4. ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
  5. દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
  1. લીલી દ્રાક્ષ ને સફરજન નું જયુસ
  2. દાડમ ને દ્રાક્ષ નો જયુસ..!!!
  3. ફુદીના આઈસ ક્યુબ (Pudina Ice Cubes Recipe In Gujarati)
  4. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801186
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close