ગાર્લીક ચીઝી સ્ટફ બન (Garlic Stuff Bun recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ છીણી લેવું ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લેવા કોથમીરને ઝીણી સમારી લેવી
- 2
પાવને વચ્ચેથી બે ભાગ કરી લેવા હવે ગેસ પર લોઢી મૂકી તેમા તેલ મૂકવું
- 3
તેમાં ટામેટા ડુંગળી kfc ગ્રામ લસણ અને સાંતળી લેવું પછી તેમાં મસાલો ઉમેરી હલાવો
- 4
હવે એ તૈયાર શાકભાજી ઉપર પાઉં ને દબાવી દેવા શાક ભાવમાં ચોંટી જશે એટલે તેને ઊંધા કરી આવ ને બીજી બાજુ થી શેકવા
- 5
તેના પર ચીઝ એણે એને બંધ કરી દેવા
- 6
હવે તેના ઉપર બટર લગાવી કોથમીર ભભરાવી ગાર્લિકપાવને ગરમ ગરમ સર્વ કરવા
- 7
તો તૈયાર છે ગાર્લિક ચીઝ મસાલા પાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14801622















ટિપ્પણીઓ