કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada recipe in Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

#week25 #GA4

#week25 #GA4

વધુ વાંચો

દહીં વડા (Dahi Vada recipe in Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

#week25 #GA4

#week25 #GA4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 servings
  • 1કપ અડદની દાળ પલાળેલી
  • બે ચમચી આદુ મરચાં વાટેલા,
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • 1કપ ખજૂર પલાળેલા
  • 1/2કપ ગોળ,
  • 1/2ચમચી આબોળીયા નો પાઉડર
  • 1લીટર પાણી
  • 2કપ દહીં
  • 1/2કપ ખાંડ,
  • 1ચમચી વાટેલું જીરું
  • 1/2ચમચી લાલ મરચું
  • 1/2ચમચી ચાટ મસાલો
  • દાડમના દાણા, સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પલાળેલી અડદની દાળને બે-ત્રણ વાર પાણીથી ધોઈ તેને મિક્સરમાં વાટી લેવી તેમાં આદુ મરચા સાથે ઉમેરવા પછી તેમાં મીઠું નાખી હલાવીને મૂકવું

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલને ગરમ કરવા મૂકવું અને ગરમ તેલ માં નાના નાના દહીં વડા વડા તળી લેવા

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વડા ઠંડા થાય એટલે તેને પાણીમાં થોડીક વાર નાખી રાખવા તેથી તે નરમ થઇ જશે

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીં માં ખાંડ નાખીને વલોવી લેવું ખજૂર આમલીની ચટણી તૈયાર કરી લેવી

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણીમાંથી વડા ડાભી ને કાઢી લેવા વધારાનું પાણી નીકળી જશે તેને એક પ્લેટમાં ગોઠવી તેના ઉપર કાંટા વાળું ગઈ મીઠી ચટણી જીરુ પાઉડર લાલ મરચું અને ચાટ મસાલો અને કોથમીર ભભરાવીને દહીં વડા તૈયાર કરી લેવા

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ઠંડા-ઠંડા દહીવડા

    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં વડા (Dahi Vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Shah
Archana Shah @cook_18585554
પર April 02, 2021 14:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
  2. આઈસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
  3. રબડી ગોલા (Rabri Gola Recipe In Gujarati)
  4. બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
  5. દખો (Dakhho Recipe In Gujarati)
  1. મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
  2. ગાર્લીક ચીઝી સ્ટફ બન (Garlic Stuff Bun recipe in Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
  4. પંજાબી દાળ (Punjabi Dal Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14802644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close